South Actress Parvathi Nair's glamorous pictures Viral in Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • વિદેશમાં જન્મેલ ભારતીય અભિનેત્રીનો દેશી અંદાજ, સાડીની સુંદરતાનો ગજબનો તાલમેલ Pics

વિદેશમાં જન્મેલ ભારતીય અભિનેત્રીનો દેશી અંદાજ, સાડીની સુંદરતાનો ગજબનો તાલમેલ Pics

 | 7:19 pm IST
  • Share

Parvathi Nair એક પ્રખ્યાત મૉડલ અને શાનદાર અભિનેત્રી છે. તેણે સાઉથની ચારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. પાર્વતી નાયરના ઇન્સ્ટાગ્રામમાં લાખો ફોલોઅર્સ છે, જે તેની દરેક તસવીરને લાઇક કરે છે. પાર્વતીએ વર્ષ 2012માં મલયાલમ ફિલ્મ Poppinsથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

તેણે ગણી ફિલ્મો જેવી કે Uttam Villain, Dizzy in the Evening, Fill in the Blanks, and Nimirમાં કામ કર્યું છે. પાર્વતી નાયરનો જન્મ અબૂ ધાબીમાં એક મલયાલમી પરિવારમાં થયો હતો. Story Kathe માં એક યંગ પત્રકારની ભૂમિકા માટે પાર્વતીને સર્વશ્રેષ્ઠ કન્નડ ડેબ્યૂ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

પાર્વતીની તસવીરો ઇન્ટરનેટ પર હંમેશા ટ્રેંડ કરતી રહે છે. પાર્વતી જ્યારે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે તો લાખો કોમેન્ટ અને લાઇક્સ આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન