South beauty Tanya Hope hot photoshoot viral on social media
  • Home
  • Featured
  • સાઉથની રૂપાળી અભિનેત્રીએ સોશિયલ મીડિયા ઘેલું કર્યું, PHOTOS જોઈ ફેન્સના ઉડ્યા હોશ!

સાઉથની રૂપાળી અભિનેત્રીએ સોશિયલ મીડિયા ઘેલું કર્યું, PHOTOS જોઈ ફેન્સના ઉડ્યા હોશ!

 | 3:45 pm IST

અભિનેત્રી તાન્યા હોપ તેના ગ્લેમરસ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. પટેલ વિષ્ણુના ‘અપ્તાલો ઓકાદુંદેવદુ’માં પ્રભાવશાળી રીતે ડેબ્યૂ કર્યા પછી 23 વર્ષીય બેંગલુરુ મોડેલ છવાઈ ગઈ છે.‘પટેલ એસ.આઈ.આર’ અને ‘પેપર બોય’ સહિતની કેટલીક તેલુગુ ફિલ્મોમાં આ અભિનેત્રીએ પોતાનો જાદુ બતાવ્યો છે.

અભિનેત્રીએ તેના નવા ફોટોશૂટથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આકર્ષક સુંદરતા ધરાવતી તાન્યા ફેમિના મિસ ઈન્ડિયા 2015ની ફાઇનલિસ્ટ હતી. તેણે વચ્ચે ઘણા મહિના સતત કામ કર્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે “હું રવિ તેજા સાથે ડિસ્કોરાજા ફિલ્મ કરું છું, જેના માટે હું આખો જુલાઈ હૈદરાબાદમાં હતી અને ત્યારબાદ હરીશ કલ્યાણ સાથેની મારી તમિલ ફિલ્મ માટે ચેન્નઈ ગઈ, જે વિકી ડોનરની રીમેક છે. તો હાલમાં જુઓ આ અભિનેત્રીના કેટલાક હોટ અને બોલ્ડ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન