VIRAL VIDEO: south carolina man gets struck by lightning scary
  • Home
  • Videos
  • Featured Videos
  • માણસ પર લાઈવ વીજળી પડતાં તમે જોઈ છે? CCTVનો આ વીડિયો આખી ઘટના બતાવે છે

માણસ પર લાઈવ વીજળી પડતાં તમે જોઈ છે? CCTVનો આ વીડિયો આખી ઘટના બતાવે છે

 | 1:56 pm IST

વરસાદનાં સમયે લોકો પર વીજળી પડે એ તમે સાંભળ્યું હશે પણ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં આ લાઈવ જોવા મળ્યું છે. આ વાત છે યુએસની. રોમુલસ મૈકનીલે ફેસબુક પર ખુદ પોતે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે રસ્તા પર છત્રી લઈને નીકળે છે અને તેનાં પર વીજળી પડે છે. આ આખી ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન