સાઉથની આ અભિનેત્રી શેર કર્યા બિકીનીમાં હોટ PICS, જોઇને આંખો થઇ જશે પહોળી - Sandesh
  • Home
  • Featured
  • સાઉથની આ અભિનેત્રી શેર કર્યા બિકીનીમાં હોટ PICS, જોઇને આંખો થઇ જશે પહોળી

સાઉથની આ અભિનેત્રી શેર કર્યા બિકીનીમાં હોટ PICS, જોઇને આંખો થઇ જશે પહોળી

 | 11:24 am IST

મૉડલથી અભિનેત્રી બનેલી રાય લક્ષ્મીનો જન્મ કર્ણાટકના બેલાગલીમાં થયો છે. એક્ટિંગ, મૉડલિંગની સાથે-સાથે રાય લક્ષ્મી એક સ્ટેજ પરફોર્મર પણ છે. વર્ષ 2005માં કુંદકા મંડકાકમાં કામ કર્યા બાદ રાયમ તમિલની ઘણી ફિલ્મોમાં નજરે પડી છે. તમિલ સિવાય આ અભિનેત્રીએ વર્ષ 2007માં મલયાલમ ફિલ્મ રૉક એન રોલમાં પણ કામ કર્યું છે. જોકે હાલ આ અભિનેત્રીએ તેના સિજલિંગ બિકીનીમાં ફોટો શેર કર્યા છે. જેમા તે ખૂબ હોટ લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન