NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • NASAએ 3D પ્રિન્ટિંગની ટેકનોલોજી દ્વારા બનાવ્યું ‘સ્પેસ ફેબ્રિક’, જાણો શું છે આની ખાસિયત

NASAએ 3D પ્રિન્ટિંગની ટેકનોલોજી દ્વારા બનાવ્યું ‘સ્પેસ ફેબ્રિક’, જાણો શું છે આની ખાસિયત

 | 6:10 pm IST

નાસા વૈજ્ઞાનિકોએ 3-ડી પ્રિન્ટેડ ધાતુ વસ્ત્ર વિકસિત કર્યું છે, જેનો ઉપયોગ અંતરિક્ષ યાત્રીઓના સ્પેસસૂટ અથવા અંતરિક્ષયાનના કવચના રૂપમાં કરવામાં આવશે. ફોલ્ડ કરી શકાય તેવા વસ્ત્રને મોટા એન્ટેના અને અન્ય ઉપકરણો માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. આ વસ્ત્રોના ઝડપથી આકાર બદલી શકાય છે. આનો ઉપયોગ સંભવિત ઉપયોગ બૃહસ્પતિના યૂરોપા જેવા બર્ફિલા ચંદ્રમાં માટે હોઈ શકે છે, જ્યાં આ વસ્ત્ર અંતરિક્ષયાનમાં ઉપયોગી થઈ શકે છે. નાસાના રોલ પોલિસ કેસીલાસે જણાવ્યું કે, આપણે આને 4-ડી પ્રિન્ટિંગ કહી શકીએ છીએ. તેમણે કહ્યું કે, ફેબ્રિકની તસવીર નાસાના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરી છે.

જણાવી દઈએ કે, આ પહેલા નાસાએ સોશ્યિલ મીડિયા પર ભારતની નાઈટની તસવીર પણ શેર કરી હતી, જેને અંતરિક્ષમાંથી લેવામાં આવી હતી.

1