Speak, how was this possible? : PM Narendra Modi in France
  • Home
  • Videos
  • Featured Videos
  • PM મોદીએ પોતે જ સવાલ કર્યો ને આપ્યો એવો જવાબ કે લોકો હસી પડ્યા, Video

PM મોદીએ પોતે જ સવાલ કર્યો ને આપ્યો એવો જવાબ કે લોકો હસી પડ્યા, Video

 | 4:53 pm IST

G-7 સમ્મેલન પહેલા જ ફ્રાંસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. તે દરમિયાન લોકોએ ‘મોદી મોદી’ના નારા લાગ્યા હતાં. સાથે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ના નારા લગાવ્યા હતા.

પીએમ મોદીએ આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે એ વાતની ભારે ચર્ચા છે કે આ વખતે આપણી સંસદમાં છેલ્લા 6 દાયકામાં સૌથી વધારે કામ થયું છે. તો આ કેવી રીતે શક્ય બન્યું? કહો તો કેવી રીતે શક્ય બન્યું? તો લોકોએ જવાબ આપ્યો હતો કે, ‘મોદી હૈ તો મુમકિન હૈ’ એટલે. તો વડાપ્રધાને હાથના  ઈસારા સાથે કહ્યું હતું કે, એટલે નહીં પણ તમે થપ્પો લગાવ્યો એટલે. પીએમ મોદીનો કહેવાનો અર્થ એ હતો કે, લોકોએ આપેલા પ્રંચડ બહુમતના કારણે આ શક્ય બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન