Speak up! Now even panthers are scared of monkeys, the video went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • બોસ આ 2020માં કંઈ પણ થઈ શકે છે, વાંદરાઓએ દિપડાને ઉભી પૂંછડીએ દોડાવ્યો

બોસ આ 2020માં કંઈ પણ થઈ શકે છે, વાંદરાઓએ દિપડાને ઉભી પૂંછડીએ દોડાવ્યો

 | 10:42 am IST
  • Share

આ 2020નું વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષે કોરોના (Corona) મહામારીએ હાહાકાર મચાવ્યો છે. આ વર્ષે અનેક અશુભ વસ્તુઓ થઈ છે. ત્યારે લોકો હવે આ વર્ષે કંઈ પણ થઈ શકે છે તેવા મીમ્સ(Mims) બનાવી રહ્યા છે. કોરોના થઈ શકે છે, દુનિયા આટલી બંધ થઈ શકે છે, લોકો એક બીજાથી દુર રહી શકે છે. તો કંઈ પણ થઈ શકે છે. હાલમાં એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં દિપડાની પાછળ વાંદરાઓ પડે છે. પછી જે થયું તે જોઈને લોકો કહેવા લાગ્યા કે ભાઈ આ 2020 છે કંઈ પણ થઈ શકે છે. આઈએફએસ ઓફિસર સુશાંતા નંદાએ આ વીડિયો પોતાના ટ્વિટર ઉપર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન