These special mantras will give relief from all kinds of diseases
  • Home
  • Astrology
  • દરેક પ્રકારની બીમારીથી મુક્તિ અપાવશે આ ખાસ મંત્ર

દરેક પ્રકારની બીમારીથી મુક્તિ અપાવશે આ ખાસ મંત્ર

 | 10:47 am IST

વ્યસ્ત લાઇફસ્ટાઇલના દરેક વ્યક્તિને સમસ્યાનો સામનો કરવો પડે છે. કોઇ વ્યક્તિ પૈસાને લઇને પરેશાન રહે છે તો કોઇ વ્યક્તિ બીમારીથી પરેશાન રહે છે. જો તમે પણ લાંબા સમયથી કોઇ બીમારીથી પરેશાન રહો છો અને તમને રાહત મળતી નથી તો તેના માટે ખાસ આ વાત પર ધ્યાન આપો.

ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરવાથી તમે જલદી જ અનેક પ્રકારની બીમારીથી છૂટકારો મેળવી શકો છો. એટલું જ નહીં જો તમે રોજ આ મંત્રનો જાપ કરો છો તો તમે દરેક સમસ્યાથી મુક્તિ મળી શકશે. ભગવાન વિષ્ણુનો મંત્ર ‘ॐ हूं विष्णवे नम:’। એવું કહેવામાં આવે છે કે તે દિનપ્રતિદિન મંત્રનો જાપ કરો છો તો તમે શ્રી સંપન્ન તેમજ બીમારી મુક્ત થશો.

તમારી કોઇપણ શરીરની બીમારી આ મહામંત્રના જાપથી દૂર થઇ જશે. તે સિવાય તમે આ મંત્રનો જાપ કરો છો તો તમે જલદી જ બીમારીથી છૂટકારો મળી શકશે.
जन्‍मान्‍तर पापं व्‍याधिरूपेण बाधते।

तच्‍छान्तिरौषधप्राशैर्जपहोमसुरार्चनै:।।

એવું કહેવામાં આવે છે કે જપ, હવન, દેવતાઓનું પૂજન પણ બીમારીઓની દવાઓ છે. એવામાં બીમારીઓના નાશ માટે પૂજા અને દેવતાઓના મંત્રની ઉપયોગિતા સ્પષ્ટ છે. જો તમે ઘરમાં હવન કરાવતા રહેશો તો તમને કોઇપણ પ્રકારની સમસ્યા થશે નહીં અને તમે હંમેશા રોગમુક્ત રહેશે. હવનથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે જેનાથી ઘરમાં પણ ખુશીનું વાતાવરણ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન