પ્રવાસમાં આ બે વસ્તુનો શોખ હોય તો જરૂર ઉપડી જાવ - Sandesh
NIFTY 10,958.85 -60.05  |  SENSEX 36,413.12 +-128.51  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પ્રવાસમાં આ બે વસ્તુનો શોખ હોય તો જરૂર ઉપડી જાવ

પ્રવાસમાં આ બે વસ્તુનો શોખ હોય તો જરૂર ઉપડી જાવ

 | 11:30 am IST

વિશ્વભરના વિવિધ ટ્રાવેલ ઓર્ગેનાઈઝર દ્વારા હોલિડે ઓફર કરવામાં આવી રહી છે. તેમાં ‘અનલિમિટેડ સેક્સ હોલિડે’ પણ સમાવેશ થાય છે.

કોલંબિયાના આઇલેન્ડ પર નવેમ્બર માસમાં 4 દિવસ માટેનું ખાસ પેકેજ આ હોલિડે ઓર્ગેનાઇઝર આપી રહ્યા છે. જેની ખાસિયત છે કે સેક્સ અને ડ્રગ્સ. ‘ગુડ ગર્લ કંપની’ દ્વારા આ ઓફર કરાઈ છે.. જેમાં કહેવામાં આવ્યું છે કે વહેલા તે પહેલાના ધોરણે 30 લોકોને આ ઓફરનો લાભ મળશે તેમજ આઇલેન્ડ પર તેમના માટે ખાસ 60 જેટલી હોટ ગર્લ રાખવામાં આવશે.

 

આ ગર્લ્સ સાથે હોલીડે દરમિયાન તમે ધારો તેટલું સેક્સ કરી શકો છો. કઈ રીતે ટૂ પીસ બિકીનીમાં હોટ ગર્લ અહીં આવેલા ટુરિસ્ટનું ધ્યાન રાખશે તે જણાવશે.