spent whole life in Shiva worship, who is the devotee?
  • Home
  • Featured
  • સમગ્ર જીવન શિવ ઉપાસનામાં વિતાવું દીધુ, કોણ છે એ ભક્ત?

સમગ્ર જીવન શિવ ઉપાસનામાં વિતાવું દીધુ, કોણ છે એ ભક્ત?

 | 9:05 am IST

મહાદેવ પ્રત્યે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાની તો અનેક કથાઓએ અને કિસ્સાઓ આપે સાંભળ્યા હશે પરંતુ આજે આપને જણાવીશું ભોળાનાથના એક એવા ભક્તની કથા જેમણે પોતાનું સમગ્ર જીવન શિવ ઉપાસનામાં વિતાવી દિધુ. ભોળાનાથની આ પરમ ભક્તનું નામ છે મહાદેવી અક્કા, જેમણે જીવનની અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કર્યો. તો આવો જાણીએ મહાદેવી અક્કાની શિવભક્તિની આ સુંદર કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન