Spiritual Become a millionaire with just 21 rice seeds, according to vastu reality
  • Home
  • Astrology
  • માત્ર 21 ચોખાના દાણાથી બની જશો લાખોપતિ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો ઉપાય

માત્ર 21 ચોખાના દાણાથી બની જશો લાખોપતિ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો ઉપાય

 | 12:59 pm IST

હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જ્યાં દેવી-દેવતાઓની પૂજાની સાથે અનાજને પણ ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ શાસ્ત્રોમાં અન્નપૂર્ણા માનું પણ વર્ણન મળે છે જેને અન્નની દેવી કહેવામાં આવે છે. આજ કારણ છે કે હિન્દુ ધર્મમાં થનારા તમામ ધાર્મિક અનુષ્ઠાન સહિતમાં કેટલીક એવી વસ્તુઓનો ઉપોયગ કરવાનો આવશ્યક માનવામાં આવે છે. જેમાથી એક છે અક્ષત એટલે ચોખા.. પરંતુ શુ તમે જાણો છો કે હિન્દુ ધર્મની સાથે-સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ તેનું મહત્વ જણાવ્યું છે. એટલું જ નહીં તેનાથી જોડાયેલા ઉપાય જણાવવામાં આવ્યા છે.

આજે અમે તમને ઉપાય જણાવીશુ કે તમારી ઘણી એવી મુશ્કેલીઓ દૂર થઇ જશે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કોઇપણ શુભ દિવસ શુક્રવાર કે એકાદશીના દિવસ વહેલા ઉઠીને સ્નાન સહિત કરી દેવી લક્ષ્મીવી તસવીર કે તેમની પ્રતિમા સ્થાપિત કરી તેની સામે આસન લગાવી લો. તે બાદ કુલ 21 પીળા ચોખા લો અને તેને લાલ રંગના રેશમી કપડામાં બાંધીને નાની પોટલી બનાવી લો આ પોટલીને પૂજા દરમિયાન દેવી લક્ષ્મીની સામે રાખી દો.

તે બાદ વિધિ-વિધાનથી લક્ષ્મીજીની પૂજા પૂરી કરી આ પોટલીને તમારા પર્સમાં કે ઘરમાં તે સ્થાન પર રાખી દો જ્યાં પૈસા મૂકવામાં આવે છે. તથા ધનની દેવીથી એવી પ્રાર્થના કરો કે તમારે ક્યારેય પૈસાને લઇને કોઇ તકલીફ ન પડે ધ્યાન રાખો 212 ચોખા ખંડિત ન હોય કોઇ એક પણ દાણો તૂટેલો ન હોવો જોઇએત જણાવી દઇએ કે ચોખાને પીળા કરવા માટે હળદરમાં પાણી મિક્સ કરો અને હળદરને ચોખા પર લગાવીને થોડીક વાર સૂકાવા ગો. તે બાદ ચોખાની પોટલી બનાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી થોડાક દિવસમાં ધન લાભ થવા લાગે છે અને કોઇની પર પણ પૈસાનો ખતરો આવે છે તો પણ ટળી જાય છે.

આ પણ જુઓ : સુરત બાદ અમદાવાદમાં બેફામ બનેલી BRTS બસે બે યુવકોને કચડી માર્યાં NEW

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન