Spiritual never touch this parts of a woman
  • Home
  • Astrology
  • સ્ત્રીના આ અંગને ક્યારેય ન કરવો જોઇએ સ્પર્શ, આવી શકે છે મુશ્કેલીઓ

સ્ત્રીના આ અંગને ક્યારેય ન કરવો જોઇએ સ્પર્શ, આવી શકે છે મુશ્કેલીઓ

 | 11:31 am IST

આ વાત સાંભળવામાં ખૂબ અજીબ લાગશે. પરંતુ શાસ્ત્રોમાં વર્ણિત છે કે જો તમે સ્ત્રીના એક ખાસ અંગને સ્પર્શ કરો છો તો કાળી માતા નારાજ થઇ જાય છે. આવો જોઇએ તે કયો અંગે છે જેના અડવાથી માતા કાળી નારાજ થઇ જાય છે.

સ્ત્રીની કાયા સુકોમળ હોય છે. સંબંધ સ્થાપિત કરતા દરમ્યાન પણ યુવતી સાથે પ્રેમ પૂર્વક રહેવું જોઇએ. પરંતુ સ્ત્રીમાં આ એક ખાસ વસ્તુ છે જેનો ક્યારેય સ્પર્શ ન કરવો જોઇએ અને તે ખાસ જગ્યા સ્ત્રીની નાભિ છે. સ્ત્રીની નાભિમાં કાળી માતાની શક્તિનો વાસ હોય છે. અંહી સ્પર્શ કરવાથી પુરૂષો પર મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે.

તે સિવાય નાભિની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. તે આપણા આખા શરીરનું કેન્દ્ર હોય છે. શિયાળામાં નાભિમાં નિયમિત રીતે તેલના ટીંપા નાખવા જોઇએ. જેનાથી પણ ખૂબ ફાયદા થાય છે.