NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Sports Honour Awardsમાં ખેલાડીઓ સાથે કલાકારોનો જમાવડો, વિરાટ-અનુષ્કા બન્યા આકર્ષણનું કેન્દ્ર :pics

Sports Honour Awardsમાં ખેલાડીઓ સાથે કલાકારોનો જમાવડો, વિરાટ-અનુષ્કા બન્યા આકર્ષણનું કેન્દ્ર :pics

 | 11:38 am IST

શનિવારે રાત્રે મુંબઈ ખાતે ઈન્ડિયન સ્પોર્ટસ ઓનર્સ એવોર્ડ યોજાયા હતા. આ સમારોહમાં ખેલજગતની હસ્તીઓ સાથે બોલિવૂડ કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. આ સમારોહમાં હાલ ચર્ચામાં એવી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડીએ રંગ જમાવ્યો હતો. બંને આ સમારોહમાં સાથે જોવા મળ્યા હતા. આ સિવાય એવોર્ડ શોમાં સાનિયા મિર્ઝા, ફરાહ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર સહિતના કલાકારોએ હાજરી આપી હતી. આ એવોર્ડ શોમાં માત્ર ક્રિકેટની જ નહીં અને અન્ય રમતોના ખેલાડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.