Viral Video: This is really a Beehive in an unlikely place
  • Home
  • Videos
  • Featured Videos
  • મધમાખીએ પણ ખરૂ કર્યું! VIDEOમાં જુઓ આ ભાઈના શરીર પર કયા ભાગમાં ઘર બનાવ્યું

મધમાખીએ પણ ખરૂ કર્યું! VIDEOમાં જુઓ આ ભાઈના શરીર પર કયા ભાગમાં ઘર બનાવ્યું

 | 4:06 pm IST

મધમાખીઓનું ભલું પુછવું કઈ જગ્યાએ પોતાનું ઘર બનાવી લે. આવું એટલા માટે કહેવું પડે છે કે હાલમાં એક ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખેલ મંત્રી કિરણ રિજ્જુએ ટ્વીટર પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાનનાં જીન્સ પાછળ મધમાખીએ મઘપુડો બનાવ્યો છે અને પેલો યુવાન હંસી રહ્યો છે. કિરણ રિજ્જુએ વીડિયો શેર કરીને લખ્યું છે કે આ માત્ર નાગાલેન્ડમાં જ શક્ય બને છે.

આ આખી ઘટનાં કેવી રીતે બની ગઈ એ તો હજું સામે નથી આવ્યું પરંતુ હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો ધુમ મચાવી રહ્યો છે. વીડિયો આવતા વેંત જ લોકો આ માણસની મજાક કરી રહ્યાં છે અને અવનવી કોમેન્ટ કરી રહ્યાં છે. તો જુઓ આ મજેદાર વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન