કાઠિયાવાડી ડોશીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા મચાવી રહ્યો છે ધુમ Video - Sandesh
  • Home
  • Videos
  • કાઠિયાવાડી ડોશીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા મચાવી રહ્યો છે ધુમ Video

કાઠિયાવાડી ડોશીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા મચાવી રહ્યો છે ધુમ Video

 | 12:12 pm IST

કાઠિયાવાડી ડોશીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે શેરીમાં ઠેકડા રમત રમી રહી છે. આ પહેલા પણ શ્રાવણ મહિનામાં કેટલીક લેડિઝોએ આ રીતે રમીને જીવનની ખરી મોજ માણી હતી. જેના પરથી કહી શકાય કે આનંદની કોઈ ઉંમર નથી હોતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે.