શ્રીદેવીની સાથે જ્હાનવી-ખુશીનાં કેટલાંક RARE PHOTOS - Sandesh
  • Home
  • Photo Gallery
  • શ્રીદેવીની સાથે જ્હાનવી-ખુશીનાં કેટલાંક RARE PHOTOS

શ્રીદેવીની સાથે જ્હાનવી-ખુશીનાં કેટલાંક RARE PHOTOS

 | 7:02 pm IST

શ્રીદેવીની ફેમિલીની પર્સનલ હતી અને તે પોતાની દીકરીઓ માટે બોલિવૂડ કરિયરને પણ છોડી દીધી હતી. તેમણા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની દીકરીઓની સાથે કેટલીક તસ્વીરો છે. તેમાં તેમની બંને દીકરી જ્હાનવી અને ખુશીના નાનપણના કેટલાંક ફોટો છે. શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવીનો જન્મ 6 માર્ચ 1997માં થયો હતો. અત્યારે જ્હાનવીની ઉંમર 21 વર્ષની છે. જ્હાનવી ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. શ્રીદેવીની નાની દીકરી ખુશીનો જન્મ 5 નવેમ્બર 2000 માં થયો હતો. એકવાર શ્રીદેવીએ જણાવ્યું હતું કે, તેની નાની દીકરી ખુશી મોડલ બનવા માંગે છે. તેમજ શ્રીદેવીની જેમ તેમની બંને દીકરીઓને મનીષ મલ્હોત્રાના કપડા બહુ પસંદ હતા. શ્રીદેવીએ પોતાની બંને દીકરીઓને સારી ટ્રેનિંગ આપી છે. અંહી શ્રીદેવીના કેટલાંક એવા ફોટો છે જેને તમે ક્યારે નહીં જોયા હોય.