Sridevi looks drop dead gorgeous in a magazine's photoshoot
  • Home
  • Featured
  • 50 વર્ષની ઉંમરે શ્રીદેવીએ કરાવ્યું’તું બોલ્ડ ફોટોશૂટ, યુવાન અભિનેત્રીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી

50 વર્ષની ઉંમરે શ્રીદેવીએ કરાવ્યું’તું બોલ્ડ ફોટોશૂટ, યુવાન અભિનેત્રીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી

 | 3:44 pm IST

બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનું નામ આજે પણ લોકોના હૈયે અને હોઠે છે. ભલે હાલમાં તે આ દુનિયામાં ન હોય પણ લાખો કરોડો ફેન્સના દિલમાં તેનું કાયમી સ્થાન છે. પરંતુ એક વાત આજે પણ લોકો વચ્ચે ચર્ચામાં છે, અને એ એટલે કે તેનું બોલ્ડ ફોટોશૂટ. શ્રીદેવી 50ની ઉંમરમા બોલ્ડ ફોટૉશૂટ કર્યું હતું કે જેના કારણે તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.

આ ફોટોશૂટ પછી બધા તેની અદાના કાયલ બની ગયા હતા. શ્રીદેવી આ ફોટોશૂટ વોગ મેગેજીન માટે કર્યું હતું. આ ફોટો જોઈને ભલભલી યુવાન અભિનેત્રીઓનો પણ પરસેવો છૂટી ગયો હતો. ત્યારે શ્રીદેવીનો અસલી ગ્લેમર અવતાર જોવા મળ્યો હતો. જેના કારણે ભારે ચર્ચા થઈ હતી. તો જુઓ શ્રીદેવીના આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન