શ્રીદેવીની દીકરી ખુશી કપૂરનો વીડિયો થયો વાયરલ, રાની મુખર્જીના ડાયલોગ ઉપર આપ્યા જોરદાર એક્સપ્રેશન
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી(Sridevi) ની દિકરી અને જ્હાનવી કપૂર(Jhanvi Kapoor)ની નાની બહેર ખુશી કપૂરે (Khushi Kapoor) થોડા દિવસ પહેલા ઈંસ્ટાગ્રામ પેજ પબ્લીક કર્યા પછી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં ખુશી કપૂરે(Khushi Kapoor) એક વીડિયો ઈન્ટરનેટ ઉપર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ખુશી કપૂર (Khushi Kapoor) રાની મુખર્જી(Rani Mukherjee)ની ફિલ્મનો ડાયલોગ બોલતી નજરે પડી રહી છે. વીડિયોમાં ખુશી પોતાની બેસ્ટ ફ્રેન્ડની સાથે ડાયલોગ ઉપર જોરદાર એક્સપ્રેશન આપી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન