સેટ પર 'આવી' મસ્તી કરે છે SRK, તસવીરો જોઇને તમે પણ શરમાઇ જશો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સેટ પર ‘આવી’ મસ્તી કરે છે SRK, તસવીરો જોઇને તમે પણ શરમાઇ જશો

સેટ પર ‘આવી’ મસ્તી કરે છે SRK, તસવીરો જોઇને તમે પણ શરમાઇ જશો

 | 3:04 pm IST

શાહરૂખ ખાન મુંબઇ આવ્યો તેને 25 વર્ષ થયા છે. જો કે મુંબઇ આવ્યાની 25મી એનિવર્સરીની ખુશી જાહેર કરતા તેણે ટ્વિટ કર્યું કે,”25 yrs in Mumbai, which has given me my life. For the 1st time at the opening of RC vfx new office I felt, I must have done something rite.”

ઉલ્લેખનીય છે કે, શાહરૂખે પોતાના કરિયરની શરૂઆત 1989માં ટેલિકાસ્ટ થયેલા શો ‘ફૌજી’થી કરી હતી. શાહરૂખે રીષિ કપૂર અને દિવ્યા ભારતી સ્ટારર ફિલ્મ ‘દિવાના’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ‘દિવાના’ માટે તેને ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબ્યૂનો એવોર્ડ મળ્યો હતો. આ પછી SRKએ એક પછી એક સુપરહિટ ફિલ્મ આપી હતી. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘સ્વદેશ’, ‘પરદેશ’, ‘દેવદાસ’, ‘ચેન્નઇ એક્સપ્રેસ’, ‘જબ તક હૈ જાન’ તેની શ્રેષ્ઠ ફિલ્મમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;