The stars went out as soon as the lockdown opened
  • Home
  • Featured
  • કોરોના પગલે આ સેલિબ્રિટીઓના થયા ખરાબ હાલ, લોકડાઉન ખુલતા નીકળી ગયા ફરવા માટે

કોરોના પગલે આ સેલિબ્રિટીઓના થયા ખરાબ હાલ, લોકડાઉન ખુલતા નીકળી ગયા ફરવા માટે

 | 11:34 am IST

લોકડાઉનના પગલે ઘરમાં પૂરાઈ રહેલા સ્ટાર્સની હાલત ખરાહ થઈ ગઈ હતી. ખાસ કરીને તે સ્ટાર્સ જેને ફરવાનો ખુબ જ શોખ છે. લોકડાઉનમાં તો ગમે તે રીતે સમય પસાર થઈ ગયો. પરંતુ લોકડાઉન ખુલતા જ આ સ્ટાર્સ પોતાની પસંગદીની જગ્યાએ ફરવા નીકળી ગયા છે. અભિનેત્રી દીપિકા કક્કર પોતાના પતિ શોએબ ઈબ્રાહિમ સાથે લોનાવાલા રવાના થઈ ગઈ છે. તો ટીવી અભિનેતા પાર્થ સમાથાન ગોવા પહોંચી ગયો છે. તો સાથે સાથે અભિનેત્રી નિયા શર્મા હાલમાં જ અળીબાગના એક રિસોર્ટમાં ફરવા નીકળી ગઈ છે. એકતા કપૂર પણ પોતાના મિત્રો સાથે ખાસ જગ્યા પર ફરવા પહોંચી ગઈ છે. અભિનેતા જય ભાનુશાળી પણ ગોવામાં છે. તેમની સાથે તેની પત્ની માહી વિજ પણ છે. તો ગોની અને જૈસ્મિન ભસીન પણ ફરવા માટે નીકળી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન