આ 2 અક્ષરોના નામવાળી મહિલાઓ હંમેશાં રહે છે દુ:ખી - Sandesh
  • Home
  • Astrology
  • આ 2 અક્ષરોના નામવાળી મહિલાઓ હંમેશાં રહે છે દુ:ખી

આ 2 અક્ષરોના નામવાળી મહિલાઓ હંમેશાં રહે છે દુ:ખી

 | 4:01 pm IST

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ તમામ સંબંધોમાં મહત્વ માનવામાં આવે છે. બન્ને લગ્ન પહેલા ભલે અલગ અલગ રહેતા હોય, પરંતુ લગ્ન પછી બન્ને જીવનભર માટે એક બીજાને પોતાના માની લે છે. બન્ને એક-બીજાની સાથે દરેક સ્થિતિમાં ઉભા રહે છે તથા એક બીજાનો સાથ આપે છે. બન્ને વચ્ચેમાં જિંદગીમાં ઉંચ-નીચ ચાલતી રહે છે. સમયની સાથે સાથે બન્ને વચ્ચેનો સંબંધ ઉંડો થતો રહે છે તથા એક બીજા પ્રત્યે તેમનો પ્રેમ પણ વધતો જાય છે. અમુક મહિલાઓ પોતાના પતિની તરફથી હંમેશાં અસંતૃષ્ટ રહે છે. અમે આપણે એવી મહિલાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ. જ્યોતિષી ગ્રંથોનું માનીએ તો નામનો પહેલો અક્ષર આપણા જીવનમાં મોટો પ્રભાવ પાડતો હોય છે. અહીં તમને એવા 2 અક્ષરોની જાણકારી આપી રહ્યા છીએ. જે હંમેશાં પોતાની જીવનમાં દુખ ઉઠાવે છે. જાણો.

1- P અક્ષરના નામવાળી મહિલાઓ
P અક્ષરથી જે મહિલાઓનું નામ શરૂ થાય છે, તે પોતાના પતિને ખુબ પ્રેમ કરે છે. આવી મહિલાઓ પોતાના પતિની સાથે હંમેશાં દરેક મુશ્કેલીમાં ઉભી રહે છે. આ પ્રકારની મહિલાઓ એવું ઈચ્છે છે કે તેમનો પતિ પણ તેમને અથાહ પ્રેમ કરે પરંતુ તેમની ઈચ્છા પૂર્ણ રીતે પુરી થતી નથી. જેના કારણે આવી મહિલાઓ પોતાના પતિથી નારાજગી બનાવીને રાખે છે. તે પોતાના પતિ સાથે નાની નાની વાતો પર ઝઘડો કરતી રહે છે, જેના કારણે તેમનો જીવન દુખપૂર્ણ થઈ જાય છે.

2- K અક્ષરના નામવાળી મહિલાઓ
K અક્ષરથી જે મહિલાઓનું નામ શરૂ થાય છે. તે મહિલાઓ ઘણા સહનશીલ તથા ધૈર્યવાન હોય છે. આ પ્રકારની મહિલાઓ પોતાના પરિવાર તથા પતિને સારી રીતે ધ્યાન રાખે છે. આ પ્રકારની સ્ત્રીઓ દિલની ઘણી સાફ અને સાચી હોય છે. આ મહિલાઓ એવું ઈચ્છે છે કે તેમનો પતિ કોઈ કાર્ય કરે તો તમામ માહિતી તેને આપે. જો કોઈ અન્ય સ્થળ પર જાય તો તેની પણ જાણકારી તેમને આપીને અથવા તો બતાવીને જાય. પરંતુ એવું ના થાય ત્યારે આવી સ્ત્રીઓ પોતાના પતિથી નારાજ થઈ જાય છે. આ પ્રકારે બન્નેના સંબંધમાં તિરાડ પડવા લાગે છે અને ધીમે ધીમે આ પ્રકારની સ્ત્રીઓ પતિથી વધતા અંતરના કારણે અસંતૃષ્ટ રહેવા લાગે છે.