Staying in the water for 3 minutes created various Guinness World Records
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આ વ્યક્તિ પણ કમાલ છે ! 3 મિનિટ પાણીમાં રહી વિવિધ જાદૂ બતાવી બનાવી દીધો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

આ વ્યક્તિ પણ કમાલ છે ! 3 મિનિટ પાણીમાં રહી વિવિધ જાદૂ બતાવી બનાવી દીધો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

 | 4:09 pm IST
  • Share

એક બ્રિટિશ જાદુગરે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. યુવકે 3 મિનિટમાં 20 ટ્રિક કરી જાદુ બતાવ્યો હતો. જો કે સવાલ એ પણ થાય છે કે તેમાં રેકોર્ડ (Record) બનાવવાવાળી વાત શું છે ?  પણ સાંભળો આમાં નવાઈની નાત એ છે કે આ વ્યક્તિએ પાણીની અંદર(Under Water) 3 મિનિટ રહીને 20 પ્રકારના જાદૂ(Magic) કર્યા હતા. આ વીડિયો ગિનીસ બુક દ્વારા તેના ફેસબુક પેજ (Facebook) પર શેર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં માર્ટિન રીસ જાદુગરે પાણીની નીચે રહીને સૌથી ઓછા સમયમાં સૌથી વધુ જાદુઈ યુક્તિઓ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

માર્ટિક માટે કરવું આ સરળ નહોતું. તે નાનો હતો ત્યારે ડૂબી ગયો હતો. આ જાદુને પાણીમાં બતાવવું તે પણ તેના ડરમાંથી બહાર આવવાનો એક માર્ગ હતો. માર્ટિને 2016 માં સોલોંગ કરતી વખતે જાદુ પણ કર્યો હતો. તેણે ભૂતકાળમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. જુઓ આ મજેદાર VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન