Stock market opens on green mark on Friday, Nifty above 12,200
  • Home
  • Business
  • શુક્રવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, નિફ્ટી 12,200 ની ઉપર

શુક્રવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, નિફ્ટી 12,200 ની ઉપર

 | 9:43 am IST

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેર માર્કેટ લીલા નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 152.60 અંક એટલે કે 0.37 ટકાના વધારા પછી 41,612.39 પર ખુલ્યો  તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 28.60 પોઇન્ટ એટસે 0.23 ટકાના વધારા પછી 12,203.25 ના સ્તર પર ખુલ્યો.

મોટા શેરોની વાત કરીએ તો યસ બેન્ક, બીપીસીએલ, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, ઝી લિમિટેડ, ઇન્ફ્રાટેલ, ભારતી એરટેલ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ અને બજાજ ફિન્સવર્સના શેર આજે લીલા નિશાન પર ખુલ્યા છે. તો ઓક્ટર રેડ્ડી અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેર લાલ નિશાન પર ખુલ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન