સ્ટોક સ્પેસિફિક સુધારો આગળ ધપશે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સ્ટોક સ્પેસિફિક સુધારો આગળ ધપશે

સ્ટોક સ્પેસિફિક સુધારો આગળ ધપશે

 | 2:01 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. (૨૯,૪૨૨) : ૨૯,૩૮૮ના ટેકાને અનુલક્ષી ૨૯,૩૪૧ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૯,૫૩૨-૨૯,૫૫૭ તથા તે બાદ ૨૯,૬૨૬નો ઉછાળો જોવાશે.

નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૯,૧૬૦) : ૯,૧૪૭-૯,૧૪૫ના ટેકાને અનુલક્ષી ૯,૧૨૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯,૧૯૪-૯,૧૯૯ તથા તે બાદ ૯,૨૨૯નો ઉછાળો જોવાશે. નીચામાં ૯,૧૨૦ તૂટતાં ૯,૦૯૦ તથા ૯,૦૭૧નો ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી એપ્રિલ ફ્યૂચર (૨૧,૫૭૦) : ૨૧,૪૮૩ અત્યંત મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં ૨૧,૩૬૮, ૨૧૩૦૯ તથા તે બાદ ૨૧,૧૮૧નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૨૧,૬૭૧ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ૨૧,૭૭૫ તથા ૨૧,૮૨૨નો ઉછાળો જોવાશે.

મારૂતિ (૬,૨૭૩) : ૬,૨૫૧ તથા ૬,૨૩૨ના ઘટાડે ૬,૧૯૦ના સ્ટોપલોસથી લેણ જ કરવું. ઉપરમાં ૬,૩૬૧ તથા ૬,૪૪૦નો રોકેટ ગતિથી સુધારો જોવાશે.

ટીવીએસ મોટર્સ (૪૮૯/૫૦) : ૪૮૨ના ટેકાને અનુલક્ષી ૪૭૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૪૯૮ તથા ૫૪૯નો સુધારો જોવાશે.

એપોલો ટાયર્સ (૨૪૦) : ૨૩૫ તથા ૨૩૩ના ટેકાને અનુલક્ષી ૨૨૯ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૫૨ તથા તે બાદ ૨૬૨નો સુધારો જોવાશે.

ઈન્ડિગો (૧,૧૫૭) : ૧,૧૨૮-૧,૧૨૫ના ઘટાડે ૧,૧૧૦ના સ્ટોપલોસથછી લેવું. ઉપરમાં ૧,૧૭૭ તથા ૧,૨૦૪નો સુધારો જોવાશે,

પાવર ગ્રીડ (૨૦૮/૬૦) : ૨૦૫/૫૦ના ટેકાને અનુલક્ષી ૨૦૨ના સ્ટોપલોસથી લેવું.

એન્જિનિયર્સ ઈન્ડિયા (૧૬૯) : ૧૬૭ના ઘટાડે ૧૬૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૭૧ પાર થતાં ૧૭૮ તથા તે બાદ ૧૯૦નો સુધારો જોવાશે.