શેરોમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી - Sandesh
  • Home
  • Business
  • શેરોમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી

શેરોમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી

 | 1:28 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૩,૩૫૨) : ૩૩,૨૨૪-૩૩,૨૧૫ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણમાં ૩૩,૧૭૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૩,૪૬૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ૩૩,૫૪૨ તથા ૩૩,૬૭૧ના ઉછાળા જોવાશે. જ્યાં ફરીથી વેચવાલી જોવાશે. નીચામાં ૩૩,૧૭૦ તૂટતાં ૩૩,૦૪૭ તથા તે બાદ ૩૨,૭૯૦નું પેનિક જોવાશે.

નિફ્ટી માર્ચ ફ્યૂચર (૧૦,૨૩૫) : ૧૦,૨૧૦ તથા ૧૦,૧૭૦ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણમાં ૧૦,૧૭૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૦,૨૭૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થયા બાદ ૧૦,૩૨૨ તથા ૧૦,૩૭૯ના ઉછાળા આવશે. ઉછાળે વેચવાલી જોવાશે. નીચામાં ૧૦,૧૭૦ તૂટતાં ૧૦,૧૧૬-૧૦,૧૧૦ તથા ૧૦,૦૭૫નો ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી માર્ચ ફ્યૂચર (૨૪,૫૦૦) : ૨૪,૩૨૭ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણમાં ૨૪,૨૮૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૪,૬૧૨ તથા તે ત્પાર થયા બાદ ૨૪,૬૮૩-૨૪,૭૧૮ અને ૨૪,૭૯૪ના ઉછાળા જોવાશે. જ્યાં ફરીથી વેચવાલી જોવાશે. નીચામાં ૨૪,૨૮૭ તૂટતાં ૨૪,૧૪૬ અને તે બાદ ૨૩,૭૮૬નો ઘટાડો જોવાશે.

મારુતિ (૮,૭૩૩) : આરંભિક ઉછાળા થકી ૮,૮૦૪ તથા ૮,૮૬૩ના ઉછાળા આવશે. જ્યાં નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૮,૮૮૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૮,૬૫૯ તૂટતાં ૮,૫૯૧ તથા ૮,૫૪૯નો ઘટાડો જોવાશે.

સિયાટ (૧,૫૪૫) : ૧,૫૬૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૫૯૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૫૩૪ તથા ૧,૫૧૦ના ટેકા ધ્યાનમાં રાખવા. ૧,૫૧૦ તૂટતાં ૧,૪૮૦ તથા ૧,૪૬૨નો ઘટાડો જોવાશે.

બજાજ ફીન સર્વ (૪,૮૭૧) : ૪,૯૨૧ તથા ૪,૯૫૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૪,૯૮૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪,૭૭૯, ૪,૬૭૨ તથા ૪,૫૦૦નો ઘટાડો જોવાશે.

કેનેરા બેન્ક (૨૫૦) : ૨૫૬ પાર થતાં ૨૬૨, ૨૬૭ તથા ૨૭૧ના ઉછાળા જોવાશે. જ્યાં ૨૭૫ના સ્ટોપલોસથી વેચવું. નીચામાં ૨૪૦ મહત્ત્વનો ટેકો છે, જે તૂટતાં ૨૩૬ અને તે બાદ ૨૨૬/૫૦ અને ૨૧૯નું પેનિક જોવાશે.

આઈબુલ હાઉસિંગ (૧,૨૦૫) : ૧,૧૯૧ તૂટતાં ૧,૧૬૮, ૧,૧૫૪ તથા ૧,૧૩૧નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૧,૨૨૨ તથા ૧,૨૩૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે.

;