NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શેરોમાં ઘટાડે લેવાલી જોવાશે,૨૯,૩૫૦ મજબૂત ટેકો

શેરોમાં ઘટાડે લેવાલી જોવાશે,૨૯,૩૫૦ મજબૂત ટેકો

 | 2:15 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૨૯,૫૧૯) : ૨૯,૪૬૪ તથા ૨૯,૩૭૯ના ઘટાડે ૨૯,૩૫૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૯,૬૩૧ તથા ૨૯,૭૧૭ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૯,૭૧૭ પાર થતાં ૨૯,૯૧૧નો સુધારો જોવાશે. નીચામાં ૨૯,૩૫૦ તૂટતાં ૨૯,૨૪૧નો ઘટાડો જોવાશે.

નિફ્ટી માર્ચ ફ્યૂચર (૯,૧૫૫) : ૯,૧૩૬ નજીકનો ટેકો છે. જે તૂટતાં ૯,૧૧૭ તથા ૯,૦૮૮ની નીચી સપાટી આવશે. ઘટાડે ૯,૦૭૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯,૧૯૧, ૯,૨૦૩ તથા તે બાદ ૯,૨૨૪-૯,૨૩૯નો સુધારો જોવાશે.

બેન્ક નિફ્ટી માર્ચ ફ્યૂચર (૨૧,૧૮૦) : ૨૧,૧૦૦ તથા ૨૦,૯૫૭ના ઘટાડે ૨૦,૮૫૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૧,૨૩૬ પાર થતાં ૨૧,૩૩૨ તથા ૨૧,૩૯૧-૨૧,૪૨૮નો સુધારો જોવાશે.

ઓરોબિંદો ફાર્મા (૭૦૩) : ૬૯૪ તથા ૬૮૯ના ટેકાને અનુલક્ષી ૬૮૪ના સ્ટોપલોસથી લેણ જ કરવું. ઉપરમાં ૭૨૨ તથા તે પાર થતાં ૭૩૬ અને ૭૪૧નો રોકેટ ગતિથી સુધારો જોવાશે.

સિમેન્સ (૧,૨૪૬) : ૧,૨૩૪ના ટેકાને અનુલક્ષી ૧,૨૨૦ના સ્ટોપલોસથી લેણ જ કરવું. ઉપરમાં ૧,૩૧૬ તથા ૧,૩૬૫ના ભાવ રોકેટ ગતિથી આવશે.

કાવેરી સીડ (૫૫૦) : ૫૪૦ના સ્ટોપલોસથી લેણ જ કરવું. ઉપરમાં ૫૬૧ તથા તે બાદ ૫૭૦નો ભાવ ખૂબ ઝડપથી આવશે.

મધરસન સુમી (૩૭૦/૪૦) : ૩૬૭ના ઘટાડે ૩૬૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૭૭ ,૩૮૦ તથા ૩૮૬નો સુધારો જોવાશે,

એક્સિસ બેન્ક (૫૦૫) : ૫૦૯/૫૦ તથા ૫૧૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૧૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૯૯ તથા ૪૯૩-૪૯૦નો ઘટાડો જોવાશે.

બજાજ ફાઈનાન્સ (૧,૧૭૮) : ૧,૧૭૧-૧,૧૬૮ના ઘટાડે ૧,૧૪૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧,૨૦૪ તથા ૧,૨૧૭નો સુધારો જોવાશે.

એચડીએફસી બેન્ક (૧,૪૩૬) : ૧,૪૨૫ના ટેકાને અનુલક્ષી ૧,૪૧૧ના સ્ટોપલોસથી લેણ કરવું. ઉપરમાં ૧,૪૮૧નો સુધારો જોવાશે.

એલઆઈસી હાઉસિંગ (૫૯૧) : ૫૮૭ના ઘટાડે ૫૮૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૫૯૬ તથા તે પાર થતાં ૬૦૬નો સુધારો જોવાશે.

ઓબીસી (૧૩૩/૬૦) : ૧૩૧ તથા ૧૨૯/૫૦ના ઘટાડે ૧૨૮ના સ્ટોપલોસથી લેવું.

ઉપરમાં ૧૩૭ તથા ૧૪૫નો સુધારો જોવાશે.