story about maa laxmi and ganesha, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • જાણો કેવી રીતે બ્રાહ્મણની સાત પેઢીનો થયો ઉદ્ધાર, Video

જાણો કેવી રીતે બ્રાહ્મણની સાત પેઢીનો થયો ઉદ્ધાર, Video

 | 8:28 am IST

ભગવાન અને ભક્તોની કથાઓ આપણે ત્યાં પ્રચલિત છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ગણેશજીના ભક્તએ કેવી તરકીબ અજમાવી આજે જાણીશું આ કથા દ્વારા.

આજે આપને જણાવીશુ એક એવી કથા જેમાં લક્ષ્મીજી અને ગણેશજીના ભક્તની ચતુરાઈ જોવા મળે છે. ગરીબ બ્રાહ્મણ દંપત્તિએ કેવી રીતે પોતાની સાતેય પેઢીનો ઉદ્ધાર કરાવ્યો અને મા લક્ષ્મી સાથે પાર્વતીનંદનની કૃપા મેળવી, આવો જાણીએ આ સુંદર કથા દ્વારા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન