story aboyt shri ram and maa sita, BhaktiWithSandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો કેમ મા સીતાએ ગર્ભાવસ્થામાં સહન કરવો પડ્યો પતિનો વિયોગ, Video

જાણો કેમ મા સીતાએ ગર્ભાવસ્થામાં સહન કરવો પડ્યો પતિનો વિયોગ, Video

 | 8:31 am IST

રામાયણ એક એવો ગ્રંથ જેમાં ભગવાન શ્રી રામે મનુષ્યને કેવી રીતે જીવન વિતાવવું તે અંગે માર્ગદર્શન આપ્યુ છે. પ્રભુ શ્રી રામ મર્યાદાપુરૂષોત્તમ કહેવાયા. તેમનું દામ્પત્યજીવન એક આદર્શ ઉદાહરણ પૂરૂ પાડે છે.

પડછાયાની જેમ પતિને સાથ આપનાર પતિવ્રતા સ્ત્રી તરીકે પૂજાતા સીતાજીના જીવનની કેટલીક એવી કથા દર્શાવે છે કે આદર્શ પત્ની, પુત્રી, માતા કેવી હોવી જઈએ.

દેવી સીતા અને પ્રભુ શ્રીરામને આદર્શ દંપતિ કહેવાય છે. સીતાજીએ પતિ શ્રીરામને વનવાસમાં 14 વર્ષ સાથ આપ્યો પરંતુ ત્યારબાદ પોતાની એક ભૂલને કારણે ગર્ભાવસ્થામાં ફરી પતિનો વિયોગ સહન કરવો પડ્યો. કઈ ભૂલ મા સીતાએ કરી હતી. તેનું રહસ્ય ઉજાગર કરતી સુંદર કથા જાણીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન