આવી રીતે થયો હતો સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીનો જન્મ, Video - Sandesh
  • Home
  • Videos
  • આવી રીતે થયો હતો સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીનો જન્મ, Video

આવી રીતે થયો હતો સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીનો જન્મ, Video

 | 4:13 pm IST

સ્વર્ગ સુંદરી અપ્સરા ઉર્વશીની સુંદરતાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક વખત શ્રી વિષ્ણુના અવતાર ભગવાન નર નારાયણ શિવ તપસ્યામાં લીન હતા. ત્યારે દેવરાજ ઈન્દ્રને પોતાનું સિંહાસન જવાનો ડર સતાવી રહ્યો હતો તે વખતે તેમની તપસ્યા ભંગ કરવા ઈન્દ્રએ સ્વર્ગની સુંદર અપ્સરાઓને તેમની તપસ્યા ભંગ કરવા મોકલી ત્યારે કેવી રીતે થયો અપ્સરા ઉર્વશીનો જન્મ આવો જાણીએ આ સુંદર કથા