Strange dance video of two young men goes viral on social media
  • Home
  • Featured
  • VIDEO: આ બે યુવાનોએ એવો અજીબ ડાન્સ કર્યો કે, જોઈને ભીડની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ

VIDEO: આ બે યુવાનોએ એવો અજીબ ડાન્સ કર્યો કે, જોઈને ભીડની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ

 | 10:52 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવાનો કંઈક અજીબ પ્રકારનો ડાન્સ કરી રહ્યા છે. આપણે આવા ઘણા વીડિયો જોયા છે કે જેમાં કંઈક અલગ જ ડાન્સ અથવા તો અલગ જ હરકતો કરતાં લોકો જોયાં છે. ત્યારે ફરી એકવાર આવું જોવા મળ્યું છે. ભીડ અંદર આ બે યુવાનોને જોઈ બધા જ ચોંકી ગયા અને વિચારવા લાગ્યા કે આખરે ડાન્સનો આ કયો પ્રકાર છે અને કઈ રીતે શીખી શકાય. ત્યારે હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન