NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS

સ્ટુડન્ટ્સનું કલેક્શન રજૂ થયું

 | 2:11 am IST

અમદાવાદ :

એ.એલ.ટી ટ્રેનિંગ કોલેજ દ્વારા ૮ એપ્રિલ,૨૦૧૭ના રોજ પ્રીમિયમ ફેશન શો- વિધાનમ્-૭, ધ ક્રિએશન-૨૦૧૭ યોજાયો હતો. જેમાં પ્રિન્સિપાલ કું. રિન્કુ કહાર એમના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત કલેક્શન પ્રર્દિશત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, આજના વેસ્ટર્ન ફેશન વલ્ડમાં લોકો આપણા ટ્રેડિશનલ ફેશનને ભુલી ચુક્યા છે, એ માટે એને ફરી ટ્રેન્ડમાં લાવવા વધુમાં વધુ ટ્રેડિશનલ ક્રાફ્ટ જેમ કે આભલા વર્ક, કલમકારીગરી વગેરે ક્રિએશન કરવામાં આવ્યું હતું.

1