Stunning pictures of Bhavana Rao viral on social media
  • Home
  • Featured
  • કન્નડ સુંદરીએ ખલબલી મચાવી, બોલિવૂડ અભિનેત્રીને ફિક્કી પાડનારા બોલ્ડ PHOTOS વાયરલ

કન્નડ સુંદરીએ ખલબલી મચાવી, બોલિવૂડ અભિનેત્રીને ફિક્કી પાડનારા બોલ્ડ PHOTOS વાયરલ

 | 10:35 pm IST

કન્નડની સુંદરી ભાવના રાવ કે જેમણે કન્નડ અને તમિલ ફિલ્મોમાં અભિનય કર્યો છે. કન્નડ મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ગાલીપતા’ થી તેમનું એક્ટિંગ ડેબ્યૂ હતું. તેણીએ તેના અભિનયથી લોકોની પ્રશંસા મેળવી અને ત્યારબાદ તેણે કંઈને પાછળ છોડી દીધા. હાલમાં તો તે એક ટોપની અભિનેત્રી બની ગઈ છે. ભાવનાએ ‘કોલા કોલયા મુન્ધિરિકા’ અને ‘વિનમેંગલ’ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઘણાને ખબર નથી કે તે અભિનેત્રી બનતા પહેલા વિવિધ ટેલિવિઝન કાર્યક્રમોમાં એન્કર હતી. તે એક કુશળ ભરતનાટ્યમની ડાન્સર પણ છે. ભાવના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કામ સાબિત કરવામાં પણ સફળ રહી છે, કેમ કે તેણે કન્નડ અને તમિલ ફિલ્મોમાં ‘વારે વાહ’, ‘વિનમેંગલ’, ‘આત્મહાસા’, ‘ક્રેઝી સ્ટાર’, ‘મહા ભક્તિ સિરીઆલા’, પરપંચ ‘,’ નિરુત્તર ‘ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે કે જે હિટ રહી છે. હાલમાં તેના હોટ ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન