Stunt Fail: Students Back Flip While Receiving Diploma Video Viral
  • Home
  • Featured
  • Video : ડિગ્રી મેળવવાની એટલી ખુશી હતી કે લાઇનમાં ઉભા-ઉભા સ્ટંટ કરવા લાગ્યો અને પછી…

Video : ડિગ્રી મેળવવાની એટલી ખુશી હતી કે લાઇનમાં ઉભા-ઉભા સ્ટંટ કરવા લાગ્યો અને પછી…

 | 11:27 am IST

જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળે છે તો તેની વાત જ કંઇક અલગ જ હોય છે. પછી તે નોકરી હોય કે પછી શિક્ષણ ક્ષેત્રનું. કેટલીય વખત ખુશીઓને કંઇક અલગ અંદાજમાં વ્યક્ત કરીએ છીએ તે દુનિયા માટે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. કંઇક આવું જ અમેરિકામાં જોવા મળ્યું છે. જ્યાં એક કોલેજના પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને ડિપ્લોમાં સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું હતું, આ દરમ્યાન તમામ વિદ્યાર્થી લાઇનમાં વારાફરથી પોતાની ડિપ્લોમાં ડિગ્રી લઇ રહ્યા હતા. આ દરમ્યાન એક વિદ્યાર્થીનીએ ડિપ્લોમા મળવાની ખુશીમાં એક સ્ટંટ કર્યું, જેને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

લોકોના મોઢામાં ચીસ નીકળી…
વિદ્યાર્થીએ જ્યારે સ્ટંટ કર્યું તો ત્યાં હાજર તમામ લોકોની ચીસ નીકળી ગઇ. જો કે આ વિદ્યાર્થી ‘સ્ટંટ ફેલ’નો શિકાર બની ગયો. મતબલ કે જે સ્ટંટ કરી રહ્યો હતો તે તેનાથી થયો નહીં અને એ વિદ્યાર્થીને ગળાના ભાગમાં ગંભીર ઇજા થઇ…જુઓ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન