stunt of a trainer with crocodile goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • મગર સાથેનો સ્ટંટ કઇ રીતે પડ્યો યુવકને ભારે, જુઓ આ વીડિયોમાં

મગર સાથેનો સ્ટંટ કઇ રીતે પડ્યો યુવકને ભારે, જુઓ આ વીડિયોમાં

 | 4:08 pm IST

તમે ઘણી વખત જોયા હશે કે લોકો અનેક પ્રકારના સ્ટન્ટ્સ કરતા હોય છે. અને કેટલીક વાર આ સ્ટન્ટ તેમને ભારે પણ પડે છે. હાલ સોશિયલ મીડિયામાં આવા જ એક સ્ટન્ટનો વીડિયો સામે આવ્યો છે. એક થાઈ ટ્રેનરે મગરના મોઢામાં હાથ નાંખવાની ભૂલ કરી હતી અને મગરએ તેને કઈ રીતે પાઠ ભણાવ્યો હતો તે આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યો હતો. તો ચાલો જોઈએ આ ખતરનાક સ્ટન્ટનો વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન