પદાર્થના રહસ્ય ખોલનારા ત્રણને ફિઝિક્સ ક્ષેત્રે નોબેલ - Sandesh
  • Home
  • World
  • પદાર્થના રહસ્ય ખોલનારા ત્રણને ફિઝિક્સ ક્ષેત્રે નોબેલ

પદાર્થના રહસ્ય ખોલનારા ત્રણને ફિઝિક્સ ક્ષેત્રે નોબેલ

 | 4:59 am IST

સ્ટોકહોમ :

આ વર્ષે ભૌતિક શાસ્ત્રનું નોબેલ પુરસ્કાર બ્રિટનમાં જન્મેલા ત્રણ વૈજ્ઞાનિકો ડેવિડ થોલેસ, ડંકન હેલડેન અને માઇકલ કોસ્ટરલિટ્સનો આપવામાં આવશે. નોબેલ કમિટી અનુસાર તેમને પદાર્થના ઘણા રહસ્ય ખોલવા બદલ પુરસ્કૃત કરવામાં આવશે. રોયલ સ્વિડીશ એકેડેમી ઓફ સાયન્સે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એક એવી અનોખી દુનિયામાં દાખલ થવાનો માર્ગ દેખાડયો છે જ્યાં પદાર્થ અનોખા તબક્કામાંથી પસાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન