NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2350 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • શાહીદ-કરીનાના સંતાનો બાદ હવે જુઓ ઈમરાન ખાનની ક્યુટ દીકરીના Photos

શાહીદ-કરીનાના સંતાનો બાદ હવે જુઓ ઈમરાન ખાનની ક્યુટ દીકરીના Photos

 | 3:44 pm IST

 

હાલ બોલિવુડમાં સ્ટાર કિડ્સ અને બેબીઝ છવાયા છે. તૈમૂર, મીશા, લીઝા હેડનના દીકરા બાદ હવે ઈમરાન ખાનની દીકરી સામે આવી છે. ઈમરાન ખાને તેની દીકરી ઈમારા અને પત્ની અવંતિકા મલિકા સાથે ફેમિલી ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેની દીકરી ઈમારા બહુ જ ક્યુટ લાગી રહી છે. આ ફોટોશૂટનો બધો ચાર્મ ઈમારા જ લઈ જાય છે. ત્રણ વર્ષની ઈમારા એકદમ કોન્ફિડન્ટ થઈને કેમેરા સામે નજર કરી રહી છે તેવું ફોટોઝમાં સ્પષ્ટ જોઈ શકશો.