suddenly stop personal relationship very bed effect lifestyle
  • Home
  • Featured
  • જો અચાનક સેક્સ કરવાનું બંધ કરી દેશો તો થશે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય તેવુ નુકસાન

જો અચાનક સેક્સ કરવાનું બંધ કરી દેશો તો થશે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય તેવુ નુકસાન

 | 1:11 pm IST

સેક્સ દરેક વ્યક્તિની લાઇફમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ મોટાભાગના સમાજમાં આ વિષયને લઈને ખુલીને વાતચીત કરવામાં આવતી નથી. જો કે આરોગ્યકારી રહેવા માટે પણ સેક્સની મજા માણવી જરૂરી છે. તમને જણાવી દઇએ કે, નિયમિત સંબંધ બનાવવાથી શરીરને ઘણા રીતના ફાયદા થાય છે. આમ, જો તમે પણ સેક્સની મજા માણવાનું બંધ કરી દેશો તો તમારે પણ સ્વાસ્થયને લગતી અનેક સમસ્યાઓ સામનો કરવો પડશે. તો આવો જાણીએ સેક્સ ન કરવાથી થતા આ 3 નુકસાન વિશે.

રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય
જો તમે યૌન સંબંધ રાખવાનું બંધ કરી દો છો તો તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો થાય છે. જેને કારણે તમને અનેક ઇન્ફેક્શન અને રોગ થવાનો ભય રહે છે.

હૃદય રોગની સમસ્યા
જો તમે નિયમિતપણે સેક્સની મજા નથી માણતા તો તમારા મસલ્સ અને હોર્મોન પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે હૃદય રોગ થવાનો ખતરો પણ વધી જાય છે.

સ્ટ્રેસ લેવલ વધે
સ્ટ્રેસ લેવલ ઓછુ કરવામાં યૌન સંબંધો મોટી ભૂમિકા ભજવે છે. માટે જો તમે રિલેશન નથી રાખતા તો તમારું સ્ટ્રેસ લેવલ વધી જાય છે અને હાઇ બી.પી જેવી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. તો ક્યારેય સેક્સ કરવાનું બંધ ન કરશો અને જીવનમાં સ્વસ્થ રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન