suhana khan latest video shows her glamorous style
  • Home
  • Featured
  • શાહરૂખની દીકરીએ વીડિયો શેર કરી બતાવી હોટ અદા, બોલ્ડ અંદાજ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા!

શાહરૂખની દીકરીએ વીડિયો શેર કરી બતાવી હોટ અદા, બોલ્ડ અંદાજ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા!

 | 5:01 pm IST

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ સુહાનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્ટાર કિડ તેનો ગ્લેમરસ અંદાજ બતાવતી જોવા મળી રહી છે. વીડિયો સુહાના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુહાના ખાન હજુ 20 વર્ષની છે ત્યારે આવી સ્થિતિમાં સુહાનાએ પોતાના ગ્લેમરસ ફોટા પણ ચાહકો સાથે શેર કર્યા હતા.

સુહાના ખાન આ વીડિયોમાં લાખો ચાહકોને તેની સ્ટાઇલથી દિવાના બનાવી રહી છે. લોકો તેમના વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યાં છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. વીડિયોમાં સુહાના ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે, સાથે જ તેના વાળ તેની સુંદરતામાં વધારે ઉમેરો કરી રહ્યા છે. લોકડાઉનમાં સુહાના ખાનના વીડિયોઝ વારંવાર વાયરલ થાય છે. આવી સ્થિતિમાં અભિનેત્રીનો આ વીડિયો પણ ઘણો બધો ચર્ચામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન