Shahrukh Khan daughter Suhana Khan trolled for bikini photos
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • સુહાનાએ ફરીથી બીકીની તસવીર શેર કરતા સનસનાટી મચી, ગંદી ગંદી કોમેન્ટ્સ મળી

સુહાનાએ ફરીથી બીકીની તસવીર શેર કરતા સનસનાટી મચી, ગંદી ગંદી કોમેન્ટ્સ મળી

 | 12:34 pm IST

હાલ શાહરૂખ ખાન તેના પરિવાર સાથે બાર્સેલોના વેકેશન પર છે, અને તેના ફેમિલી મેમ્બર્સ સોશિયલ મીડિયા પર સતત તસવીરો શેર કરી રહ્યા છે. ત્યારે શાહરૂખની દીકરી સુહાનાએ એક એવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી, જેનાથી તહેલકો મચી ગયો છે. આ તસવીર જોતજોતામાં વાઈરલ થઈ, તેમજ સુહાના ટ્રોલર્સનો ગંદી રીતે શિકાર થઈ છે. સુહાનાએ બિકીની પહેરેલી તસવીર શેર કરી છે.

My hotty babeis 🔥❤

A post shared by suhana khan (@suhanakha2) on

શાહરુખ ખાન હાલ તેના પરિવાર સાથે બાર્સેલોનામાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. 18 વર્ષની સુહાનાએ બિકીનીમાં તસવીર શેર કરી છે. ત્યારે સુહાનાને હેટર્સ અને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે. લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી.

એક યુઝરે લખ્યું કે, તુ એ ન ભૂલતી કે, તું મુસ્લમ છે. તો બીજાએ લખ્યું કે, આ બાબત શરમજનક છે, જે કરવું હોય તે કરો, પણ ઈન્ડિયન કલ્ચરના હિસાબે જ તારી તસવીરો પોસ્ટ કરવાનું કરો. આ બધુ ખાનગીમાં કરો. આટલું જ નહિ, ટ્રોલર્સ તસવીરની નીચે બહુ જ ભદ્દા અને ગંદા કોમેન્ટ્સ લખ્યા હતા.