Suhana Khan's duplicate went viral amid Aryan Khan's case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આર્યન ખાનના કેસ વચ્ચે સુહાના ખાનની ડુપ્લિકેટ વાઇરલ થઈ 

આર્યન ખાનના કેસ વચ્ચે સુહાના ખાનની ડુપ્લિકેટ વાઇરલ થઈ 

 | 10:51 am IST
  • Share

  •  આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને ચર્ચા

  • શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની ડુપ્લિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

  •  ઇશા જૈનની તમામ વીડિયો જોતા લાગે છે કે, જાણે સામે સુહાના જ છે.

શાહરુખ ખાન અને તેની ફેમિલી આ સમયે આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને ચર્ચામાં છે આ વચ્ચે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની ડુપ્લિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સુહાના અત્યારે ન્યૂયોર્કમાં છે.

સુહાના સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ સ્ટાર કિડ્સમાંથી એક છે અને તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. અત્યાર સુધી કેટલાય બોલિવૂડ સિલેબ્સના ડુપ્લિકેટના ફોટોઝ અને વીડિયો જોઈ ચૂક્યા છે હવે આર્યન ખાનની બહેન સુહાનાની ડુપ્લિકેટના ફોટો અને વીડિયો ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર ઇશા જૈન નામની છોકરીના વીડિયોને જોઈનો લોકો આશ્ચ્યમાં પડી ગયા છે અને તેની સરખામણી સુહાના ખાન સાથે કરી રહ્યા છે. લોકો સતત પોસ્ટ અને કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે કે, તે ડિટ્ટો સુહાના જેવી જ લાગે છે. ઇશા જૈનની તમામ વીડિયો જોતા લાગે છે કે, જાણે સામે સુહાના જ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો