કાંગારુએ કર્યો આપઘાત, જૂઓ લાઈવ વીડિયો - Sandesh
NIFTY 10,763.80 +53.35  |  SENSEX 35,497.98 +211.24  |  USD 68.1400 -0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કાંગારુએ કર્યો આપઘાત, જૂઓ લાઈવ વીડિયો

કાંગારુએ કર્યો આપઘાત, જૂઓ લાઈવ વીડિયો

 | 5:06 pm IST

 

ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના માઉન્ટ ઈસા પાસે સુમસામ રસ્તા પર ડ્રાઈવ કરતી વ્યક્તિને વિચિત્ર અનુભવ થયો હતો. આ વ્યક્તિ પોતાની મસ્તીમાં કુદરતી સૌંદર્યની મોજ માણતી હતી. આ સમયે જ વિન્ડશિલ્ડ સાથે કાંગારું અથડાયું હતું. વિન્ડશિલ્ડના ફૂરચેફૂરચા ઊડી જતાં ડ્રાઈવ કરનારને કાંઈ દેખાતુ ન હતું. આથી કાર રસ્તાની બાજુએ રોકી દેવાઈ હતી.

કાંગારું હાલત કેવી છે તે જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટના પરથી ચોક્કસપણે કહી શકાય કે તેની હાલત પણ સારી નહીં જ હોય, ઉલ્ટાનું અંત્યત ખરાબ હશે.