pictures of Bigg Boss 11’s Benafsha Soonawalla are sweeping the internet
  • Home
  • Photo Gallery
  • બિકીની પહેરીને મોઢાના એક્સપ્રેસન સાથે પારસી સુંદરીનો અદભૂત અવતાર, જુઓ PHOTOS

બિકીની પહેરીને મોઢાના એક્સપ્રેસન સાથે પારસી સુંદરીનો અદભૂત અવતાર, જુઓ PHOTOS

 | 11:36 am IST

લોકપ્રિય ટીવી શો ‘બિગ બોસ 11’ માં સહ-પ્રતિસ્પર્ધી પ્રિયંક શર્મા સાથે પોતાના અદભૂત અભિનયથી ભવ્ય એન્ટ્રી કરનાર પારસી સુંદરી બેનાફશા સુનાવાલાએ હાલમાં તેના વેકેશનના ફોટા શેર કર્યા છે અને ફોટો શેર કરતાની સાથે જ ચાહકોમાં ખલબલી મચાવી દીધી છે. ‘બેન’ ના નામથી પ્રખ્યાત પારસી સુંદરી બેનાફશા સૂનાવાલાએ પોતાની કારકીર્દિની શરૂઆત VJ તરીકે કરી હતી. બેનાફશાએ ‘રોડીઝ’ અને ‘બિગ બોસ’ જેવા ઘણા જાણીતા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે.

તેણે બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે. ભારતનો સૌથી પ્રખ્યાત રિયાલિટી શોમાંનો એક એટલે ‘બિગ બોસ 11’માં મહિલા સ્પર્ધકોમાં બેનાફશા એક છે અને ઘરની અંદરની લડાઇઓમાં પણ એનું નામ મોખરે હતું. ‘બિગ બોસ’માં સૌથી પ્રખ્યાત ચેલેન્જરોમાં ડાન્સર તરીકે પણ બેનાફશાનું નામ મોખરે છે.

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ ફોટો અપલોડ કરતી રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયાનું તાપમાન વધારવામાં કોઈ કસર છોડતી નથી. તો જુઓ આ અભિનેત્રીનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન