કપિલ શર્માની ‘ભૂરી’ સુમોના ચક્રવર્તીનો બોલ્ડ અંદાજ જોઈને તેમ પણ કહેશો- Wow
January 12, 2021 | 7:31 pm IST
ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તી (Sumona Chakraborty)ને લોકો ખુબ જ પસંદ કરે છે. આજકાલ અભિનેત્રી રજાઓ માણી રહી છે. તે બરફમાં પોતાના સમય પસાર કરી રહી છે. સુમોના ચક્રવર્તી(Sumona Chakraborty)ના આ અંદાજને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સુમોના (Sumona Chakraborty) અવાર નવાર પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. કપિલ શર્મા (Kapil Sharma)ની ભૂરીની અદાઓ લોકોના દિલ જીતી લે છે. તે અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટો પોસ્ટ કરતી રહે છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન