Sumona Chakravarti Shared Her Beautiful Photos With Tattoo
  • Home
  • Featured
  • Photos: કપિલ શર્માની ‘ભૂરી’એ સોશિયલ મીડિયા ગજવ્યું, તેની આ તસવીરો પર ચોંટી રહેશે નજર

Photos: કપિલ શર્માની ‘ભૂરી’એ સોશિયલ મીડિયા ગજવ્યું, તેની આ તસવીરો પર ચોંટી રહેશે નજર

 | 8:14 pm IST

જાણીતી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી અત્યારે પોતાની તસવીરોનાં કારણે ચર્ચામાં છે. જાણીતા કૉમેડિયન કપિલ શર્માનાં શૉમાં ‘ભૂરી’નું પાત્ર નિભાવી રહેલી સુમોના અત્યારે થાઈલેન્ડમાં રજાઓ માણવા ગઈ હતી, જ્યાંની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સુમોના દરિયા કિનારે બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં સૌથી ખાસ વાત એ છે કે સુમોના ટૈટૂમાં જોવા મળી રહી છે.

સુમોનાની તસવીરો પર સતત તેના ફેન્સ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. સુમોનાની આ તસવીરો તેના ફેન્સને ઘણી જ પસંદ આવી રહી છે. સુમોના સોશિયલ મીડિયા પર પણ ઘણી જ પોપ્યુલર છે. સુમોનાને ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે લોકો ફૉલો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન