Rashifal 11th January 2019
  • Home
  • Astrology
  • સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં, ચંદ્ર ગુરુનો કેન્દ્ર યોગ, જાણો કઈ રાશિને થશે ફાયદો

સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં, ચંદ્ર ગુરુનો કેન્દ્ર યોગ, જાણો કઈ રાશિને થશે ફાયદો

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ પાંચમ, શુક્રવાર, તા. ૧૧-૧-૨૦૧૯, દૈનિક તિથિ : સુદ પંચમી ક. ૧૯-૫૫ સુધી, ચંદ્ર નક્ષત્ર : પૂર્વા ભાદ્રપદ-આખો દિવસ (અહોરાત્ર). ચંદ્ર રાશિ : કુંભ ક. ૨૬-૦૨ સુધી (શનિવારે પરોઢે ક. ૨-૦૨ સુધી) પછી મીન, જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.), મીન (દ.ચ.ઝ.થ.).

વિશેષ પર્વ : પંચક. સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ ક. ૧૩-૧૯થી. કુમારયોગ અહોરાત્ર. રવિયોગ ક. ૧૩-૧૯ સુધી. ખગોળ : ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ. ચંદ્ર-નેપ્ચ્યૂનની યુતિ. ગુજરાતના ઘણાં આદિવાસી ક્ષેત્રોમાં પોષ માસના પ્રથમ શુક્રવારે સંક્રાંતિ પર્વ મનાવવામાં આવે છે. રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦

પંચક, સૂર્ય ઉત્તરાષાઢામાં પ્રવેશ, રવિયોગ ક. ૧૩-૧૯ સુધી, ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ જેવા શુભ યોગો જાણો કઈ રાશિને આપશે અઢળક ફાયદો અને કઈ રાશિને આપશે નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.