આજે સૂર્ય કરશે મકર રાશિમાં પ્રવેશ, મકરસંક્રાંતિએ કરો મોઢેરાના સૂર્યમંદિરના દર્શન
January 14, 2021 | 9:34 am IST
શાસ્ત્રો અનુસાર મકરસંક્રાતિથી સૂર્યદેવ કરે છે મકર રાશિમાં પ્રવેશ…આ દિવસ સૂર્યદેવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આવો આપણે પણ મેળવીએ સૂર્યદેવની કૃપા તેમના દર્શન થકી.. જી હા અતિ પ્રાચીન મોઢેરા સુર્યમંદિરનો મહિમા યુગોથી લોકમુખે રમે છે. તો આવો મકરસંક્રાંતિ પર્વે કરીએ મોઢેરા સૂર્યમંદિરના દર્શન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન