Sundar bhabhi put thumka on Bhojpuri song in desi style
  • Home
  • Featured
  • આ ભાભીએ ભોજપૂરી સોંગ પર ‘દેસી અંદાજ’માં લગાવ્યા ‘ઠુમકા’, જુઓ Video

આ ભાભીએ ભોજપૂરી સોંગ પર ‘દેસી અંદાજ’માં લગાવ્યા ‘ઠુમકા’, જુઓ Video

 | 9:03 am IST
  • Share

ભોજપૂરી સોંગ (Bhojpuri Song)  હોય અને લોકો ઠુમકા ના લગાવે એવું બની જ ન શકે. ભોજપૂરી ફિલ્મોમાં દેસી અંદાજમાં ડાન્સ કરનારા એક્ટર્સને જોઈને લોકો તેની કોપી કરવાના પ્રયત્નો કરે છે. જો  કે ભોજપૂરી સોંગ હવે માત્ર યૂપી કે બિહાર જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહ્યા છે. હાલમાં જ રિલીઝ થયેલા પવનસિંહ (Pawan Singh)  અને અનુપમા યાદવનું ભોજપૂરી સોંગ (Bhojpuri Song) પુદીના એ હસીના (Pudeena Ae Haseena) સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. હાલમાં જ એક ભાભીનો સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાભીએ આ સોંગ પર જોરદાર ઠુમકા લગાવ્યા છે. લોકોને ભાભીનો આ ડાન્સ ખુબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ આ Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો