'ગુલાટી'એ ફરી લોકોને હસાવ્યા, PICS જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘ગુલાટી’એ ફરી લોકોને હસાવ્યા, PICS જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો

‘ગુલાટી’એ ફરી લોકોને હસાવ્યા, PICS જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો

 | 1:48 pm IST

ઈન્ડિયન રિયાલિટી સિગિંગ શો ‘ઈન્ડિયન આઈડોલ’ની ગ્રાન્ડ ફિનાલે બીજી એપ્રિલના રોજ છે. આ ગ્રાન્ડ ફિનાલેની કેટલીક તસવીરો લીક થઈ છે. જેમાં ડો. ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવર જજીસ તથા સ્પર્ધકો સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. સુનીલ ઇન્ડિયન આઇડોલ ફિનાલેમાં પણ રિંકુ ભાભી બનીને લોકોને હસાવશે, જે માટે સોનું નિગમે તેને ટ્વિટ કરીને શુભેચ્છા પણ પાઠવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ‘ઈન્ડિયન આઈડોલ’ની ગ્રાન્ડ ફિનાલેમાં કપિલ શર્મા જોવા મળતો નથી. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા સાથેના ઝઘડા બાદ સુનીલ ગ્રોવરનું ટીવી પરનું આ પહેલું પર્ફોમન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;