Sunil Shetty shared a photo of his fitness, people became fans
  • Home
  • Featured
  • Happy BirthDay Sunil Shetty: 59 વર્ષની વયે પણ છે એકદમ ફિટ, જૂઓ Photos

Happy BirthDay Sunil Shetty: 59 વર્ષની વયે પણ છે એકદમ ફિટ, જૂઓ Photos

 | 9:32 am IST

 

આજે સુનીલ શેટ્ટીનો જન્મદિવસ છે. સુનીલ શેટ્ટીએ વર્ષ 1992માં ફિલ્મ બલવાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેના પછી તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. તેણે અંદાજિત 25 વર્ષ સુધી ઈંડસ્ટ્રીમાં કામ કર્યું પરંતુ હાલમાં ઘણા સમયથી તે ફિલ્મી દૂનિયાથી દૂર છે. જો કે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલો છે. સુનીલ શેટ્ટી 59 વર્ષની ઉંમરમાં પ ણ પોતાને એકદમ ફિટ રાખે છે. સોશિયલ મીડિયા પર શેર કર્યા કેટલાક ફોટો. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

આ વીડિયો પણ જૂઓઃ લેબનોનમાં બીજો એક બ્લાસ્ટ થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન