સની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • સની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics

સની લિયોની અને પતિ ડેનિયલ વેબરની સ્વિમિંગપુલમાં નહાતી તસવીરો લીક Pics

 | 3:59 pm IST

સની લિયોની ભલે બોલિવૂડની ફિલ્મોમાં નજર ન આવી રહી હોય પરંતુ તે કોઇના કોઇ કારણે ચર્ચમાં બની રહે છે. આ સિવાય તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખુબ જ એક્ટિવ છે. હાલમાં જ સનીએ પોતાની તાજા તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં સની પોતાના ઘરના ટેરેસ પર બનેલ સ્વિમિંગ પુલમાં નહાતી નજર આવી રહી છે. ત્યાં જ સની સાથે તેનો પતિ ડેનિયલ વેબર પણ છે. ત્રણ બાળકો બાદ પણ સની અને વેબરે પોતાની જિંદગીમાં રોમાન્સને યથાવત રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન